થરાદ - વાવ સાડસત નાઈ સમાજ આયોજિત શ્રી સેનજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જ્યંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સોમવાર ના રોજ સવારે 9:00 વાગે શ્રી થરાદ નાઈ સમાજની વાડી થી શ્રી સેનજી મહારાજ મંદિર ધર્મશાળા ઢીમાં સુધી આ શોભાયાત્રા નીકળી હતી. શ્રી સેનજી મહારાજ ની ૭૨૩ મી જન્મજયંતી નિમિત્તે આજે રેફરલ હોસ્પિટલ થરાદ માં ગીતાબેન નાઈ સાથે રાષ્ટ્રીય નાઈ મહાસભાના પ્રમુખ રવજીભાઈ નાઈ (કુંભારા) ,સુરેશભાઈ નાઈ (ડોડગામ) નરપતભાઈ નાઈ (સણવાલ), રવજીભાઈ નાઈ (ભાચર) રાષ્ટ્રીય નાઈ મહાસભા ના સચિવ ભીખાભાઈ નાઈ થરાદ ,,સૌ સાથે રહીને થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ - બિસ્કીટ નું વિતરણ કરી સેનજી મહારાજની જન્મજયંતિ ની ઉજવણી કરી હતી.થરાદ ના નાઈ સમાજ ના યુવા મિત્રો શોભાયાત્રા માં જોડાયા હતા.સમાજ ના સૌ બધુંઓ સાથે મળી સેનજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉજવણી ને સફળ બનાવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुस्लिम वोटरों की पहली पसंद कौन, गुजरात चुनाव में भाजपा, कांग्रेस या AAP को होगा फायदा? सर्वे में दावा
Gujarat Assembly Elections 2022: निर्वाचन आयोग द्वारा विधानसभा चुनाव की तारीखों का ऐलान करने के...
સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીશ્રીની ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે આકસ્મિક તપાસ કરાઈ
ભૂસ્તરશાસ્ત્રીશ્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ...
મહેસાણાની યુવતીને સોશિયલ મીડિયાથી મિત્ર બનાવી મળવા બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો
મહેસાણાની યુવતી સાથે સોશિયલ મીડિયા પર પરિચયમાં આવેલા યુવકે ફોન કરી ગાંધીનગર મળવા બોલાવી બાઈક પર...
ડીસામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો....
ડીસા બેઠકના આમ આદમી પાર્ટીના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડો રમેશ પટેલના સમર્થનમાં આજે ડીસામાં...
વ્યાજખોર ઇસમોની વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા કુલ પાંચ ઈસમો પૈકી બે ઇસમોને ઝડપી પાડતી બોટાદ પોલીસ.
વ્યાજખોર ઇસમોની વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા કુલ પાંચ ઈસમો પૈકી બે ઇસમોને ઝડપી પાડતી બોટાદ પોલીસ.