પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના ગુજરાત સરકાર અને સુઇગામ ICDS ઘટકના સંયુક્ત ઉપક્રમે સુઇગામ તાલુકાના મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળા ખાતે જાડા ધાન બાજરીની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોરવાડા ઉપરાંત આજુબાજુ ના સેન્ટરની આંગણવાડી ની કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો,જેમાં એકથી ત્રણ નંબર લાવનાર સ્પર્ધકોને અનુક્રમે 5 હજાર,3 હજાર અને 2 હજારના ચેક આપી પ્રોત્સાહિત કર્યા હતા, કાર્યક્રમ માં સુઇગામ પ્રાંત કલેકટર એસ.એ.ડોડીયા,મામલતદાર પી.એમ.સોઢા, ઇન્ચાર્જ CDPO અંજનાબેન ચોરસિયા, મોરવાડા સરપંચ વિક્રમભાઈ ચાવડા સહિત સુઇગામ ICDSનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ...
'यह हमारा इलाका है', अरुणाचल में चोटी को दलाई लामा का नाम देने पर बौखला गया चीन
नई दिल्ली। चीन ने एक बार फिर अरुणाचल प्रदेश पर अधिकार जमाने की कोशिश की है। भारतीय...
ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી..
ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા માર્ગ સલામતી મહિનાની ઉજવણી કાર્યક્રમ, DNP ગર્લ્સ હાઇસ્કુલ અને KB...
બાબરા ના કરીયાણા રોડ પર રામપરા ના તળાવ માથી એક ઇસમ નો મુતદેહ મળ્યો
શનિવારે બપોરે બાદ ગુમ થયેલા બાબરા ના ટ્રક ડ્રાઇવર ભાવેશ ડાભી રામપરા તળાવ માંથી લાશ મળી આવી
ધંધા...