દેશમાં સૌથી વધુ સમૃદ્ધ અને મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની એક બાદ એક નગર પાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે અને વિકાસનું ફૂલગુલાબી ચિત્ર ધીમે ધીમે ઓસરી રહ્યું છે.છેલ્લા 16 દિવસમાં જ ગુજરાતની 7 નગર પાલિકાઓ પોતાનું લાઈટ બિલ ભરી શકી નથી. શહેરના લોકોને પાણી વિતરણ કરાય છે તેવી મહત્વની અને પ્રાથમિક સુવિધા ગણાતા વોટર વર્કસ વિભાગનું લાઈટ બિલ પણ આ પાલિકાઓ ભરી શકી નથી.મતલબ કે,વાતો ભલે આત્મનિર્ભર ગુજરાતની કરવામાં આવતી હોય પરંતુ ભાજપ સહિતના પક્ષો શાસિત નગર પાલિકાઓ દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે અને હવે લાઈટ બિલ ભરવાના પણ પૈસા ના હોવાથી ચૂંટણીમાં વિકાસની વાતો કરનારા પ્રજાના પ્રતિનિધિઓને હવે મોંઢું સંતાડવા માટે જગ્યા નથી મળી રહી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
YouTube पर अब नहीं चलेगा क्लिकबेट, हटेंगे ऐसे टाइटल और थंबनेल वाले Videos, कंपनी ने की घोषणा
YouTube पर मिसलीडिंग कंटेंट की भरमार होती है। ऐसे कंटेंट भारत में खासतौर पर पब्लिश किए जाते हैं।...
ટ્રાન્સકોર્મર ( ટી.સી ) માંથી ઓઇલ ચોરી કરનાર ઇસમોને ગુન્હો દાખલ થયા ના ગણતરી ના કલાકો મા ઝડપી પાડતી ખાંભા પોલીસ ટિમ.
ગુન્હો દાખલ થયાના ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરેલ ઓઇલ ના જથ્થા સાથે આરોપીઓ ને ઝડપી...
Vadodara: Future of students at stake due to mismanagement by MSU's faculty of Commerce | Zee News
Vadodara: Future of students at stake due to mismanagement by MSU's faculty of Commerce | Zee News
ડીસા-થરાદ રોડ પર બસની અડફેટે આવતાં યુવકનું મોત
ડીસા-થરાદ રોડ પર આજે બાઇક સવાર બે યુવકો અચાનક જમણી બાજુ વળી જતા સામેથી આવી રહેલી બસની અડફેટે આવતા...
राष्ट्रीय सेवा योजना द्वारा चंद्रशेखर आजाद की116वीं जंयती के अवसर पर किया आयोजन
#government #politics #india #covid #bjp #news #trump #coronavirus #love #usa #vote #america...