ગુજરાતની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં ભાજપ કાર્યવાહી કરે કે ના કરે પણ કોંગ્રેસે કરી દેખાડી છે.વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર નેતાઓ સામે કોંગ્રેસ કડક બની છે.આજે કોંગ્રેસે 33 મોટા નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.ભાજપનો રિપોર્ટ પણ આજકાલમાં સબમિટ થઈ જશે.આમ કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે.આ સાબિત કરે છે કે કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈને પણ છોડવાના મૂડમાં નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરણ ૧૦ દિયોદર નું પરિણામ..
*▪️‼️ધોરણ 10માં દિયોદર કેન્દ્રનું 72.61 ટકા પરિણામ...1137 વિદ્યાર્થી પૈકી 1132એ આપી હતી પરીક્ષા...
હારિજ : કલેકટરની અધ્યક્ષતામાં માસા ગામે યોજાઈ રાત્રીસભા | SatyaNirbhay News Channel
હારિજ : કલેકટરની અધ્યક્ષતામાં માસા ગામે યોજાઈ રાત્રીસભા | SatyaNirbhay News Channel
Maruti Suzuki Q2 Expectation: कैसे रहेंगे Q2 में नतीजे, क्या है D-Street को इस बार उम्मीदें? |
Maruti Suzuki Q2 Expectation: कैसे रहेंगे Q2 में नतीजे, क्या है D-Street को इस बार उम्मीदें? |
विद्यानगर पश्चिम भागात घरफोडी; शिवाजीनगर पोलिसात गुन्हा दाखल@india report
विद्यानगर पश्चिम भागात घरफोडी; शिवाजीनगर पोलिसात गुन्हा दाखल@india report
शेतकऱ्याच्या सोयाबीन पिकावरील अळीचा प्रादुर्भाव वाढल्याने शेतकरी राजा अडचणीत@news23marathi
शेतकऱ्याच्या सोयाबीन पिकावरील अळीचा प्रादुर्भाव वाढल्याने शेतकरी राजा अडचणीत@news23marathi