રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ દારૂ-જુગારની અસરકારક કામગીરી કરવા સબબે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલનાઓની રાહબારી હેઠળ ધો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા એસ.એસ ચૌહાણનાઓ ખંભાળીયા વિસ્તારમાં વહેલી સવારના પેટ્રોલીંગમાં

હતા.

દરમ્યાન હેડ કોન્સ. પ્રદિપસીહ જાડેજા, જેસલસીહ જાડેજા અને સહદેવસીંહ જાડેજા નાઓને સંયુકતમાં મળેલ બાતમી આધારે ખંભાળીયા તાલુકાના કજુરડા ગામે વિજયનગર વિસ્તારમાં રહેતા વિજયસીંહ ભીખુભા જાડેજાના રહેણાંક મકાને ઓરડીમાંથી ગેરકાયદેસર રીતેનો અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ જે નીચે જણાવેલ ગેરકાયદેસરનો ઇંગ્લીસ દારૂનો વિશાળ જથ્થો કબ્જે કરી. પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારીએ આરોપીની ધરપકડ કરી ગુન્હો રેકોર્ડ કરાવી આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ.

- પકડાયેલ આરોપી-

(૧) વિજયસિંહ ભીખુભા જીવુભા જાડેજા ઉ.વ.૩૬ રહે-વિજયનગર, કજરડા પાટીયા પાસે, તા-ખંભાળીયા

- પકડવાના બાકી આરોપી -

(૧) મહાવીરસિંહ દેવાજી જાડેજા રહે.જામનગર

- કબ્જે કરેલ મુદ્દામાલ • અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૩૧૬ કી.રૂ. ૯,૨૬,૪૦૦/-

* મોબાઇલ ફોન – ૧ કી.રૂ. ૫૦૦/- મળી કુલ રૂ. ૯,૨૬,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ.

કામગીરી કરનાર ટીમ આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ

સાહેબની રાહબારી હેઠળ PSI બી.એમ.દેવમુરારી, એસ.એસ.ચૌહાણ, ASI વિપુલભાઇ ડાંગર, સજુભા જાડેજા, મસરીભાઇ ભારવાડીયા, કેશુરભાઇ ભાટીયા, અરજણભાઇ મારૂ, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા HC જેસલસિંહ જાડેજા, સહદેવસીંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, લાખાભાઈ પીંડારીયા, ડાંડુભાઇ જોગલ, હસમુખભાઇ કટારા, PC ગોવીંદભાઇ કરમુર, મસરીભાઇ છુછર, દેવાભાઇ મોઢવાડીયા, સચિનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ જોડાયા હતા.