હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન. ડીસા યુવક સંઘ, મુંબઈ સંચાલિત.ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાડીસા ની વિદ્યાર્થીની વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ફૂટબોલ(બહેનો)ની સ્પર્ધા રમીને આવી. તેનો પ્રશિક્ષણ કેમ્પ તા 25/12/2022 થી 31/12/2022 સુધી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ HNGU પાટણ ખાતે યોજાયેલ હતો. આંતર યુનિવર્સિટી સ્પર્ધા તારીખ 03/01/2023 થી 08/01/2023 સુધી L.N.I.P.E. ગ્વાલિયર (મધ્યપ્રદેશ) ખાતે રમીને આવ્યા. ત્યાં તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું અને ત્રીજા રાઉન્ડ સુધી ટીમ પહોંચી હતી. ઠાકોર રેખાબેન શ્રવણજી. ઓસવાળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જુનાડીસા નું ગૌરવ વધારેલ હતું. કેમ્પસ ડાયરેક્ટર પી. વી. મહેતા સાહેબ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો.વિશાલભાઈ બારોટ સાહેબ તથા સ્પોર્ટ્સ અધ્યાપક વિષ્ણુભાઈ અનાવાડીયા સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಫೆ. 5ರಂದು ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳ ಈಡೇರಿಕೆಗಾಗಿ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ 'ಸುವರ್ಣ ಕರ್ನಾಟಕ ಗಾಣಿಗ ಮಹಾಸಭಾ'ದ ವತಿಯಿಂದ ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯಲಿದೆ.
ಫೆಬ್ರವರಿ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಸುವರ್ಣ ಕರ್ನಾಟಕ ಗಾಣಿಗ ಮಹಾಸಭಾ'ದ ಪದಾಧಿಕಾರಿಗಳು...
उरण तालुक्यातील विंधने कातकरीवाडीमधील सर्व कुटुंबांना देण्यात आली विजेच्या मीटरची अधिकृत जोडणी*
उरण तालुक्यातील विंधने कातकरीवाडी येथे स्वातंत्र्याच्या अमृत महोत्सवी वर्षानिमित्त सोमवार, दि. 29...
સીમર ગામના યુવાને માનસિક બીમારીથી પીડાતા ચોપાટી નજીક ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
સીમર ગામના યુવાને માનસિક બીમારીથી પીડાતા ચોપાટી નજીક ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
ચાલુ ફરજે 6 મહિના ગેરહાજર રહેતા SRPF જવાન સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ ગુનો નોંધાયો
મહેસાણા જિલ્લાના સૂરજ ખાતે આવેલ SRPF કેમ્પમાં વડનગરના નિશ્ચય જગદીશભાઈ જાની પોલીસ કોન્સેટબલ તરીકે...
28 करोड़ की लागत से तालाबों में होंगे काम:अटल भू-जल योजना में डेढ दर्जन से भी अधिक तालाब हुए शामिल
ऊर्जा मंत्री हीरालाल नागर के प्रयासों से सांगोद क्षेत्र में अटल भू-जल योजना में डेढ दर्जन से भी...