સાબરકાંઠા કલેકટર ને ગાંધીનગર નાયબ કલેક્ટરશ્રી સ્ટેટ ઇમેરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ના ઈ મૅલ પત્ર થી જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તાર માં તા. 19/7/22 થી 24/7/22 માં ભારે થી અતી ભારે વરસાદ ની સંભાવના છે જેની તકેદારી ભાગરૂપે કચેરી ના અધિકારીશ્રીઓ /કર્મચારીશ્રીઓનું હેડ કવાર્ટર માં હાજર રહેવાનું જરૂરી જણાતું હોઈ હેડ કવાર્ટર ના છોડવાનું જણાવવામાં આવ્યું છે, તથા ભારે વરસાદ ની સ્થતિ માં કોઈ અસરગ્રસ્ત ને સ્થરાંતર કે રાહત બચાવ ની કામગીરી માટે લાઈન ડિપાર્ટમેન્ટ ના કર્મચારીશ્રી/અધિકારીશ્રી ઓ ને પોતાની ટીમને એલર્ટ મોડ પર રાખવા કલેકટર શ્રી તરફથી જણાવવામાં આવેલ છે, તેમજ ભારે વરસાદ ને લીધે કોઈ ડીપ કે કોઝ વે પર એક ઈંચ કે તેથી વધુ ઓવર ટોપિંગ થતું હોય તો નજીકના પોલીસ સ્ટેશન થી પોલીસ સ્ટાફ ની મદદ લઇ બેરીકેટિંગ કરી વાહન વ્યવહાર તેમજ સ્થાનિકો ની અવર જવર બંધ કરાવવા જણાવવામાં આવ્યું છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વધુમાં કોઈ આકસ્મિક ઘટના કે અનિચ્છનીય બનાવ બને તો જિલ્લા કંટ્રોલ રૂમ નો નંબર 02772 249039 તાત્કાલિક જાણ કરવા જણાવવા માં આવે છે.
તેમજ વરસાદ ના આંકડા દર બે કલાકે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : વારિસ સૈયદ
હિંમતનગર