ડીસા તાલુકાના વિઠોદર ગામે જબરજસ્તી થી મહીલાનું અપહરણ કરી ગર્ભપાત કરાવ્યું..

 રાજસ્થાનના મંડાર ગામે એક તબિબની હોસ્પિટલમાં ગર્ભપાત થયું હોવાનું બહાર આવ્યું...

એક મહીલાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં તબિબ સહિત મદદરૂપ બનનાર લોકો સામે નોધાવી પોલીસ ફરીયાદ...