ડીસા ની બીજી એડી.સેશન્સ કોર્ટ નો ડ્રગ્સ કેસમાં મહત્વ નો ચુકાદો....
ડીસા માં NDPS ના કેસમાં આરોપીને આજીવન કેદની સજા..
તુષાર ઠક્કર ને આજીવન કેદની સજા અને 2 લાખ નો દંડ ફટકાર્યો..
આરોપીના ઘરમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયો હતો...
દ્રગ્સ ના ગુન્હાઓ અટકે અને ભવિષ્યમાં ગુન્હાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મહત્વ નો ચુકાદો....