અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક માસ અગાઉ ચોરી થયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી એલ સી બી પાલનપુર બનાસકાંઠા શ્રી જે આર મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ