ગુજરાતમાં G20 સમિટના અનુસંધાનમાં ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમ કચ્છની મુલાકાતે…
ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની ટીમે ભુજ સ્મૃતિવન અને ધોળાવીરાની મુલાકાત લીધી તેમજ ધોરડો ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી વ્યવસ્થા અને તૈયારીઓ મુદ્દે સમીક્ષા કરી...
27 દેશોના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. 7થી 10 ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ દરમિયાન સમિટમાં સામેલ થશે તેમજ જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે...