બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રિલનું આયોજન...

 ગ્રામજનોએ કુદરતી આપત્તિ સમયે કેવા પ્રકારની સાવચેતી રાખવી તેનું બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનોની મદદથી બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.