એટ્રોસિટી અને બળજબરીનાં કેસમાં સંડોવાયેલ આરોપીને નિદોઁષ છોડી મુકતો હુકમ 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

-------------------------------------

 ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે  ફરિયાદણનાં બ્યુટી પાલૅરની બાજુમાં દરજી કામ કરી રહ્યા રામશરણસિંહ હરિચરણસિંહ સિકરવાને મોટરસાયકલ  હટાવી લેવા બાબતે ઉશ્કેરાઇ જઇ ફરિયાદણને ભુંડી ગાળો આપી, માર મારી, બિભત્સ વતૅન કરી જાતિવાચક અપમાનિત કયાઁ અંગે નાં આક્ષેપો વાળી ફરિયાદ IPC 323,354(A), 504, 506(2)અને એટરોસીટી એકટ મુજબ પરિવારો નોંધાવી હતી ,જેમાં ચાજૅશીટ બાદ નામદાર એડી.સેશન્સ કોટૅ સમક્ષ કેસ ચાલતા ફરિયાદપક્ષ તરફે પુરાવા રજૂ થયા બાદ નામદાર કોર્ટે આરોપીને નિદોષ છોડી મુકતો હુકમ કર્યો હતો જેમાં આરોપી તરફે વિદ્વાન વકિલ શ્રીમતી પારૂલ સોની રહ્યા હતા

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*