ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક સપ્તાહ 2023 ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે કોડીનાર પોલીસે પણ ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ભાવનગર વેરાવળ નેશનલ હાઇવે પર સલામતી અને ટ્રાફિક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે હોર્ડિંગ્સ અને બેનરો મારીયા હતા. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ કરવાને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોડીનાર ના પી આઈ મકવાણા સાહેબ અન્ય સ્ટાફ દ્વારા પાણી દરવાજા ખાતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ગુલાબ તથા પત્રિકાનું વિતરણ કરાયું હતું.પોલીસનું આ રૂપ જોઈને વાહન ચાલકોને સુખદ અનુભવ થયો હતો. પોલીસના અભિયાનને લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. અનેક વાહન ચાલકોએ ટ્રાફિક ના નિયમ પાળવાનો સંકલ્પ લીધો હતો. અભિયાનને કારણે વાહનચાલકોમાં પોલીસની છબી સકારાત્મક બની હતી. પોલીસે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનો પાલન કરવા અને અકસ્માતથી બચવા અનુરોધ કર્યો હતો. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Banggo Solung celebration 2022
Banggo Solung celebration 2022
NDA Meeting In Delhi: Congress पर Narendra Modi ने बोला हमला, कहा- लोकतंत्र का सम्मान नहीं करते हैं
NDA Meeting In Delhi: Congress पर Narendra Modi ने बोला हमला, कहा- लोकतंत्र का सम्मान नहीं करते हैं
राइजिंग राजस्थान प्री-समिट में हुए 28050.62 करोड रुपए के 507 एमओयू
राइजिंग राजस्थान एजुकेशन प्री सम्मिट 2024 का आज यहां सीतापुर स्थित होटल इंटरकॉन्टिनेंटल आयोजन...