વિજયનગર તાલુકાના ભાંખરા ગામમાં નારાયણ ફળિયામાં રહેતી મહિલા કૈલાશબેન માવજીભાઈ નિનામાં સાથે સમાધાન કરવાના મુદ્દે ઉશ્કેરાઈ જઈને ગામના જ સંજય બદાજી નિનામાએ આ મહિલાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં વિજયનગર  પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.