લતીફ સુમરા દ્વારા 

ડીસા તાલુકા ના ગવાડી વિસ્તાર માં ની અંદર આજ થી અસગરી ટ્રસ્ટ દ્વારા દાંત નાં દવાખાના  નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં દવાખાના ની અંદર વધારે લોકો લાભ મળે તેવી જાહેરાત કરવામાં આવી હતી કે દાત દવાખાના  ની અંદર  તમામ પ્રકાર ની સુવિધાઓ આપવામાં આવશે. 

ઉપલબ્ધ સુવિધાઓ 

(૧) દાંતના મુળીયાની સારવાર ( RCT 

   (૨) દાંતમાં ચાંદી , સિમેન્ટ કે દાંત જેવા કલરનું મટીરીયલ પુરવાની સારવાર

  (૩) દુખાવા રહીત દાંત તથા ડાહપણીની દાઢ કાઢવાની સારવાર (૪)વાંકા - ચુકા દાંત સીધા કરવાની સારવાર

 (૪) જડબામાં સ્ફુ દ્વારા ફીકસ દાંત તથા ચોકઠુ બેસાડવાની સારવાર (૫)પેઢાના રોગ તથા જડબાના ફેકચર તથા ગાંઠની સારવાર , ♦ (૬)દાંત સફાઇ તથા ડાઘાવાળા

દાંત સફેદ કરવાની સારવાર 

(૭) દાંતના ફીકસ કવરની સારવાર ડીઝીટલ એક્સ - રેની સુવિધા 

શુભેચ્છક.

હાજી પરવેજભાઈ 

હાજી સાદિક ભાઈ 

હાજી ગુલામજીલાની

હાજી સમીર ભાઈ 

અયાઝભાઈ 

ઇમરાન ભાઈ 

ર્ડા . હેમંત કે , અગ્રવાલ B.D.S. દાંતના રોગોના નિષ્ણાંત

ર્ડા , મેઘના એચ , અગ્રવાલ B.D.S. દાંતના રોગોના નિષ્ણાંત 

Address 

 સુરાકા કોમ્પલેક્ષ

 છોટાપુરા ગવાડી , અશગરી હોસ્પીટલની બાજુમાં , મો .૭૦૧૬૦ ૬૨૯૨૧ ડીસા ( જી.બનાસકાંઠા )