આજરોજ સવારે 12:00 વાગ્યે પાણીની પરબનું ઓપનિંગ મે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી નીરૂબા રાજપૂતના વરદ હસ્તે બી.એસ.એફ ગેટ અમૂલ પાર્લર ની બાજુમાં કરવામાં આવ્યું,જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નીરુબા રાજપૂત , બી.એસ.એફ ડેપ્યુટી કમાન્ડરશ્રી શૈલેન્દ્ર યાદવશ્રી ,બી.એસ.એફ ના અધિકારીશ્રીઓ , પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા htat ઉપાધ્યક્ષશ્રી સમરાજી ધાડિયા, જિલ્લા કોષાધ્યક્ષશ્રી ઉત્પલભાઈ કુલકર્ણી , પ્રા. શૈ.મહાસંઘ, દાંતીવાડાના પ્રમુખશ્રી વિજયભાઈ પટેલ ,મહામંત્રી પ્રકાશભાઈ વાઘેલા, ઉપાધ્યક્ષ શ્રી પ્રવિણભાઈ કાપડીયા , શ્રીનિકુલભાઈ કોરોટ ,crc શ્રી મનોજભાઈ મોદી,crc શ્રી કૌશિકભાઈ પટેલ ,crc શ્રીભાવેશભાઈ પંચાલ , અમૃતભાઈ ચૌહાણ, જયેશભાઈ પ્રણામી , નરેન્દ્રસિંહ પરમાર કારોબારી સભ્યો તાલુકાના htat આચાર્યશ્રીઓ , શિક્ષક ભાઈ બહેનોની પ્રેરક ઉપસ્થિતિમાં રહી. આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા બદલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, દાંતીવાડા તમામ મિત્રોનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एमबीएस अस्पताल के इमरजेंसी ऑपरेशन थियेटर का प्लास्टर गिरा ड्यूटी डॉक्टर बाल बाल बचे कोटा
एमबीएस अस्पताल के इमरजेंसी ऑपरेशन थियेटर का प्लास्टर गिरा ड्यूटी डॉक्टर बाल बाल बचे
कोटा
शहर के...
બાળકોની સુરક્ષા અને સલામતી સુદ્ઢ કરતી બોટાદ જિલ્લા પોલીસની ' SHE TEAM '
આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે , જેથી દરેક બાળકનો મુક્ત અને નિર્ભય વાતાવ ૨ ણમાં સર્વાંગી...