પાલનપુરના વાધણા ગામે 21 ગાયોના મોત..
ઝેરી ઘાસ ચારો ખાઈ જતા 30 થી વધુ ગાયો થઈ હતી બીમાર..
ગાયોને ઝેરી ઘાસ ચારા થી ફ્રુટ પ્રોઇઝનીંગ થઈ જતા 21 ગાયોના થયા મોત..
સરકારી તેમજ પ્રાઇવેટ ડોક્ટરની ટીમે 10 જેટલી ગાયોના બચાવ્યા જીવ.
ગાયો રાખી ગુજરાત ચલાવતા ગરીબ પરિવાર પર 21 ગાયોના મોત થતા આર્થિક નુકસાન..
પશું પાલક ને સહાય અપાય તેવી માંગ..