ગાંધીધામના એડવોકેટ મમતા આહુજાનુ વખાણદાયક કાર્ય એક કન્યાને મુશ્કેલીમાંથી બચાવી. વિસ્તારથી જાણવામાં આવે તો એક કન્યાના લગ્ન થયા હતા જેને તેના પરિવારવાળાઓએ બંદક બનાવીને રાખી હતી, કન્યાના વર દ્વારા ગાંધીધામ કોર્ટમાં કેસ ફાઈલ કરાયો હતો, જેમાં કન્યા પક્ષે મમતા આહુજાએ લીગલી એક્શનથી પોલીસ પ્રોટેકશનને સાથે રાખીને પોતાના જાનની પરવા કર્યા વિના જીવ જોખમમાં રાખીને કન્યાને સહી સલામત તેને સાસરા પક્ષે મૂકીને રાહત અનુભવી.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*