યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ છાપરી ગામની સીમમાં 15 માસ અગાઉ વિનય રાવલ નામના વ્યક્તિની હત્યા કરી હતી આ અંગેના મૃતકના નાનાભાઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર હતો ત્યારે પોલીસ ને હવે 15 માસના અંતે આ ગુનામાં કહેવાતા મુખ્ય આરોપી સુરતાભાઈ પરમાર રહેવાસી, છાપરી, અંબાજી ને ઝડપી પાડ્યો હતો, આ કેસની આગળની કાર્યવાહી તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે જેને લઈ વિભાગીય પોલીસ અધિકારી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો ન્યાય મળે તે રીતે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીબાગ ની સામે આંગણવાડી વર્કરોનો સરકાર સામે વિરોધ | Divyang News
ગાંધીબાગ ની સામે આંગણવાડી વર્કરોનો સરકાર સામે વિરોધ | Divyang News
પશ્ચિમ રેલવેની મોટી જાહેરાત, સમર સ્પેશિયલ ટ્રેન સુરતીઓને આપશે સુગમતા , ઉધના અને માલદા વચ્ચે દોડશે
સુરત:ઉનાળામાં મુસાફરોને સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવેએ ગુજરાતથી પશ્ચિમ બંગાળ માટે સ્પેશિયલ ટ્રેન...
NEET UG Supreme Court Hearing: SC में नीट पर सुनवाई, परीक्षा रद्द और री-एग्जाम पर होगी बात
NEET UG Supreme Court Hearing: SC में नीट पर सुनवाई, परीक्षा रद्द और री-एग्जाम पर होगी बात
इजरायल और ईरान के बीच तनाव वैश्विक चिंता का विषय, विदेश मंत्री ने कहा- भारतीय जहाज को सुरक्षित वापस लाने के हो रहे प्रयास
बेंगलुरु। विदेश मंत्री एस. जयशंकर ने मंगलवार को कहा कि इजरायल और ईरान के बीच तनाव वैश्विक...
आप ने पंजाब को आर्थिक आपातकाल की तरफ़ धकेला : चुघ || पंजाब की आर्थिक गड़बड़ियों पर स्वेत पत्र जारी करे मान सरकार: चुग
भाजपा के राष्ट्रीय महासचिव तरूण चुघ ने आज कहा कि मुख्यमंत्री भगवंत मान के नेतृत्व वाली आप...