પ્રાથમિક શાળા ચીખલદા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો..તા: 09/01/2023ને સોમવારના રોજ પ્રાથમિક શાળા ચીખલદા, તા:વ્યારા, જિ:તાપી માંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના 51 વિદ્યાર્થીઓ અને 6 સ્ટાફ સાથે કુલ 57 વ્યકિતઓ પ્રવાસ પર્યટનમાં જોડાયા હતા. જેમાં 9 તારીખે સવારે ઉનાઈ માતાજીના મંદિર ગયા ત્યાં માતાજીના દર્શન કર્યા ગરમ પાણીના ઝરા પણ જોયાં ત્યારબાદ બરૂમાળ ગયા ત્યાં ભગવાન શિવજીના મંદિર તથા વિવધ જ્યોર્તિલિંગના પણ દર્શન કર્યા અને વિદ્યાર્થીઓ સાથે સમૂહ ભોજન કર્યું.ત્યારબાદ ધરમપુર ડાયનોસોર અને સાયન્સ પાર્ક માં તારામંડળ,3D શો, વિજ્ઞાનની અવનવી પ્રવૃત્તિનો જોઈ ત્યારબાદ લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર ની મુલાકાત લીધી ત્યારબાદ ફલધરા ગયા ત્યાં વિદ્યાર્થીઓ સાથે બોટ માં બેસીને બોટિંનો આનંદ માણ્યો ત્યારબાદ રાબડા ભવ્ય મંદિરના દર્શન કર્યા અને છેલ્લે સાંજે સુર્યાસ્ત સમયે તીથલ દરિયાકાંઠે જોયો અને ખૂબ જ મજા કરી.સાંજે તીથલ માં સમુહભોજન લઈને શાળાએ પરત આવ્યા હતા..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं