આછુંવા ગામની કેનાલમાંથી ભ્રુણ મળી આવ્યું..
વાવના રાછેણા ડ્રીસ્ટ્રીબ્યુટી કેનાલ માં ભ્રુણ નો મુતદેહ તરતો જોવા મળ્યો..
તાજુ જન્મેલું બાળક પાણી માં તરતું જોવા મળતા લોકોમાં અચરજ..
કેનાલમાં બાળક તરતું જોવા મળતા લોકો માં ફિટકાર...
બિનવારસી બાળક તરતું જોવા મળતા લોકોએ સ્થાનિક પોલીસ ને કરી જાણ..
સ્થાનિક લોકોએ નર્મદા તંત્ર અને પોલીસને કરી જાણ..