પાટણ ખાતે જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાના બી.એડ અને પીટીસીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.જેમાં શ્રી સી.કે.મહેતા કોલેજ ઓફ પ્રાયમરી એજ્યુકેશન(પાલનપુર)ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો.તેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો નાઈ મયુર દિનેશભાઈ(રતનગઢ)એ ગુજરાતની તમામ જિલ્લાની ટીમમાં યોગાસનમાં પ્રથમ નંબર લાવી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.સારુ પ્રદર્શન કરવા બદલ મયુરને પાટણ જિલ્લા તાલીમ ભવનમાંથી મહેમાનોના હસ્તે ટ્રોફી અને સર્ટી એનાયત કરવામાં આવ્યું હતું.તદ્ઉપરાંત આ મયુરે રાજ્યકક્ષાએ રાજપીપળા ખાતે યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો.ત્યાં પણ એને ત્રીજો નંબર લાવી નામ રોશન કર્યો હતુ. મયુર લેખક પ્રવીણભાઈ નાઈ (રતનગઢ)નો ભત્રીજો છે.પ્રવીણભાઈએ પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેરાલુ વિધાનસભા બેઠક પર ભાજપે સરદારસિંહ ચૌધરીને ટીકિટ આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની...
अखिल भारतीय मारवाड़ी महिला सम्मेलन मोरानहाट शाखा ने सरकारी अस्पताल के नर्सों का किया अभिनंदन
अखिल भारतीय मारवाड़ी महिला सम्मेलन के मोरानहाट शाखा ने मोरान राज्यीक चिकित्सालय के सभी कार्यरत...
વડોદરા: પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરી ચોરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડયા | Vadodara Police
વડોદરા: પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરી ચોરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડયા | Vadodara Police
অংগনবাড়ী কেন্দ্ৰৰ কৰ্মী, সহায়ক আৰু আই মাতৃৰ হৰ ঘৰ তিৰংগা ৰেলী
অংগনবাড়ী কেন্দ্ৰৰ কৰ্মী, সহায়ক আৰু আই মাতৃৰ হৰ ঘৰ তিৰংগা ৰেলী
Aimim પાર્ટી ના કાર્યાલય નું ઉદ્ઘાટન શેર કાજી ઇસ્માઇલ મિયા બાપુ ના હાથે કરાયું
Aimim પાર્ટી ના કાર્યાલય નું ઉદ્ઘાટન શેર કાજી ઇસ્માઇલ મિયા બાપુ ના હાથે કરાયું