ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં આ વખતે અનેક પાર્ટીઓ વિધાનસભાના ચુંટણી જંગમાં ઉમેદવારોની જાહેરાત કરી રહી છે, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ડીસાના વકીલ પી આર સોલંકીના નામની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ ધાનેરામાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હજુસુધી કરવામાં આવી નથી.