નેપાળમાં કાઠમંડૂ થી પોખરા જતુ યેતી એરલાયન્શ નુ 9N ANC ATR72 એરક્રાફ્ટ ઊડાન ભરતાની સાથેજ એરપોર્ટ નજીક દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં 68 મુસાફરો અને કેપ્ટન કમલ કેસીના નેતૃત્વમાં ચાર ક્રૂ મેમ્બર હતા. ફ્રેશને કારણે લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
નેપાળમાં કાઠમંડુથી પોખરા જઈ રહેલુ 68 મુસાફરો 4 ક્રૂમેમ્બર સવાર યેતી એરનુ વિમાન પહાડસાથે અથડાતા ક્રેશ
![](https://i.ytimg.com/vi/HAitI39nwtU/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)