સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત.
તા-08-09/11/2024 ના રોજ સમા સ્પોસ્ટ્સ કોમ્પલેક્ષ વડોદરા ખાતે રાજ્ય કક્ષા ની SGFI Karate Championship ટુર્નામેન્ટનું આયોજન કરવામાંઆવેલ.
જેમાં સંત અન્ના સ્કુલ નડીઆદ માંથી રમતા મારા બન્ને પુત્ર અતિક_મિરઝા એ -45 કિ.ગ્રામ Under 14 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી તથા હસ્સાન_મિરઝા એ -45કિ.ગ્રામ Under 17 કેટેગરીમાં #બ્રોન્ઝ મેડલ જીતી સ્કુલ નું ગૌરવ વધાર્યુ છે.