જસદણ તાલુકાનો કર્ણુકી ડેમ ઓવરફલો, ડેમ ના 10 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા 3 ગામોને કરાયા એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદ કારણે પાણી આવક માં સતત વધારો જીવાપર, જુના પીપળીયા, પ્રતાપપુર ગામોને કરાયા એલર્ટ