પાલનપુરના ચુલીપાણી ગામે વૃદ્ધ પર દીપડાનો હુમલો...

ચુલીપાણી ગામે વૃદ્ધ મોહનભાઇ કાનાભાઇ ગમાર પર દીપડાનો હુમલો..

વૃદ્ધના ગળાના ભાગે દીપડાએ ઇજા પહોંચાડતા વૃદ્ધ ગંભીર રીતે થયા ઘાયલ...

ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ...