રાધનપુર ગાયત્રી મંદિર થી થી જલારામ સોસાયટી સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી મોટી સંખ્યામાં રાધનપુરના પ્રતિષ્ઠ નાગરિકો જૈન સમાજના લોકો રઘુવંશી લોહાણા સમાજના લોકો જોડાયા હતા જેમાં ડોક્ટર નવીનભાઈ ઠક્કર લોહાણા રઘુવંશી સમાજના પ્રમુખ રામભાઈ ઠક્કર ધીરુભાઈ જૈન મણીભાઈ લાટી અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

  વિભુતિ ડૉ.હેમચંન્દ્ મહારાજ સાહેબ(જયોતિષ આચાયૅ) રાધનપુર મુકામે પધાર્યા .તેમની ભવ્ય શોભાયાત્રા સવારે-8/30કલાકે ગાયત્રી મંદીર,રાધનપુર થી નીકળી જલારામ સોસાયટી મા રાધનપુર દેશી લોહાણાસમાજ ના સમાજ શ્રેષ્ઠી શ્રી.મણીભાઈ.કેશવલાલ ઠકકર (લાટીવાળા) ના નિવાસ્થાન પહોંચી હતી જેમાં ભાઈઓ-બહેનો ને મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે મારાજ સાહેબે લોકોને આશીર્વાદ આપ્યા હતા રાધનપુર બજારના વેપારીઓ મોટી સંખ્યામાં મારાજ સાહેબના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર