બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના ડીસા મહાકાળી માતાના મંદિર નજીક બની છે.. મહાકાળી માતાના મંદિર નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર લોકોને ઇજાઓ પહોંચી છે.. અકસ્માત બાદ ટ્રક ચાલક ઇકોને ટક્કર મારીને ફરાર થઈ રહ્યો હતો ત્યારે હાઇવે ટ્રાફિક પોલીસે ટ્રકને રોકાવીને ચાલકને ઝડપી પાડ્યો હતો.. આ ઘટનાને પગલે નેશનલ હાઇવે ઓથોરીટીની વાન ઘટનાસ્થળ પર પહોંચી જતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાઇવે પર અકસ્માતને પગલે સર્જાયેલા ટ્રાફિકને દૂર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाइक पर लग जाए जंग तो 5 उपाय आएंगे काम, क्लीन दिखेगी मोटरसाइकिल
बरसात के मौसम में बहुत से लोगों की बाइक बारिश में खड़ी रहती है। जिसकी वजह से उसमें जंग लग जाती...
ગંગા સાગર મેળો,2024
ગંગા સાગર મેળો,2024
પશ્ચિમ બંગાળના સાગરદ્વીપમાં 'ગંગા સાગર મેળો' યોજાયો હતો. કુંભ મેળા પછીનો...
Vivo Y100i Power: 6000mAh बैटरी और 50MP कैमरा के साथ लॉन्च हुआ नया Smartphone, चेक करें डिटेल्स
वीवो ने अपने ग्राहकों के लिए 6000mAh बैटरी वाला फोन लॉन्च कर दिया है। दरअसल कंपनी ने अपने...
વિજપડી ગામે સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વિજપડી ગામે સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી