ઉત્તરાયણ પર્વ નિમિતે સેફ્ટી બેલ્ટ નું વિતરણ..

આપણે સૌ લોકો ઉત્તરાયણ પર્વ ની પતંગ ચગાવી આપણે ધામ ધૂમથી ઉજવણી કરતા હોઈએ છીએ પણ સાથે સાથે આપણી સેફટી પણ એટલીજ જરૂરી છે ત્યારે આજે ડીસા માં પતંગી ની દોરી થી બચવા માટે ગળાના ભાગે સેફટી બેલ્ટ નું વિતરણ કરવામાં આવ્યું આ સેફટી બેલ્ટ થી ટુ વહીલર લઈને જતી વખતે ગળા કપાવવાની જે ઘટાઓ સામે આવે છે તેનાથી રક્ષણ મળશે તે હેતુ થી આજે ટુ વહીલર ચાલકો ને સેફટી બેલ્ટ આપવામાં આવ્યા