આજ રોજ યુજીવીસીએલ, જેટકો અને જીઈબી મંડળી - ડીસા ના સંયુક્ત ઉપકર્મે ઉતરાયણ નિમિત્તે પતંગ ચગાવતી વખતે વીજ વાયર અને વીજ થાંભલાઓથી અકસ્માતથી બચવા માટે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલો. ડીસા શહેર પેટા વિભાગીય કચેરીએથી રેલી સ્વરૂપે નીકળી SCW હાઈસ્કૂલ થઈ સરદાર પટેલ બગીચા આગળ લોકોને પ્રેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા તેમજ બસ અને રીક્ષા પાછળ પોસ્ટર લગાવવામાં આવ્યા. સદર કાર્યક્રમમાં ડીસા શહેર પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર શ્રી જે.કે.ઠકકર સાહેબ, જુનિયર ઈજનેર શ્રી એ.જે. ચૌધરી સાહેબ ડીસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર શ્રી એચ.પી.પરમાર સાહેબ, જુનિયર ઈજનેર શ્રી કે.પી.પરમાર સાહેબ, જીઈબી મંડળી ના પ્રમુખ શ્રી મહેન્દ્ર સુંઢીયા તેમજ બંને કચેરીના સ્ટાફ મિત્રો દ્વારા હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gurukula International School Annual Science and Art Fair
Gurukula International School Annual Science and Art Fair
જેટકો આઉટસોર્સિંગ ના કર્મચારીઓ હડતાલ પર
જેટકો આઉટસોર્સિંગ ના કર્મચારીઓ હડતાલ પર
जिल्हा रुग्णालयाच्या गेट समोरून दुचाकी चोरी; शहर पोलिसात गुन्हा दाखल@india report
जिल्हा रुग्णालयाच्या गेट समोरून दुचाकी चोरी; शहर पोलिसात गुन्हा दाखल@india report
Rahul Gandhi Lok Sabha Membership: क्या आज होगी राहुल की Parliament में एंट्री, Om Birla पर नजरें
Rahul Gandhi Lok Sabha Membership: क्या आज होगी राहुल की Parliament में एंट्री, Om Birla पर नजरें
दिनभर टेंशन से घिरे रहते हैं आप? जानें मन को शांत करने के 5 तरीके और फायदे
आज की व्यस्त दिनचर्या में खुद के लिए समय निकालना मुश्किल हो...