ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ માર્ગ સલામતીની વિવિધ કામગીરી અન્વયે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. તા.11.01.2023 થી તા.17.01.2023 દરમિયાન માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો આર.ટી.ઓ, પોલીસ, એસ.ટી. વિભાગ તથા ગ્રામજનોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લોકોમાં માર્ગ સલામતી અંગે જન જાગૃતિ લાવવાના કાર્યકર્મો કરવામાં આવશે. માર્ગોમાં સુચિત બ્લેક સ્પોટ નિર્ધારીત કરીને તેનું સમારકામ વગેરે કરીને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબતે કામગીરી કરવામાં આવશે. આ અંતર્ગત એ.આર.ટી.ઓ. કચેરી પાટણ, અને ST ડેપો ચાણસ્માના સંયુક્ત ઉપક્રમે ચાણસ્મા એસ.ટી. ડેપો ખાતે એસ.ટી વિભાગના ડ્રાઈવર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા વધે તે હેતુસર તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે ડ્રાઈવર્સે માર્ગ પરના ચિન્હો, અકસ્માતના વિવિધ કારણો, ગતિ મર્યાદા, કાળજીપૂર્વકનું ડ્રાઈવીંગ અને સલામત જાહેર પરિવહન જેવી બાબતો વિશે ડ્રાઈવર્સને જાગૃત કરાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પીપળાવ આશાપુરી મંદિર જવાના રસ્તા પર પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સોજીત્રા વિધાનસભાના પીપળાવ મુકામે આશાપુરી માતાજીના મંદિર જવાના રસ્તા પર નવનિર્માણ પામનાર પ્રવેશ...
Loksabha Elections 2024: भीम आर्मी चीफ चंद्रशेखर आजाद के बयान से बढ़ेंगी INDIA गठबंधन की मुश्किलें?
Loksabha Elections 2024: भीम आर्मी चीफ चंद्रशेखर आजाद के बयान से बढ़ेंगी INDIA गठबंधन की मुश्किलें?
ज्ञानवर्धिनी विद्यामंदिर शाळेतील सुशांत सुभाष लेव्हरकर स्कूल चॅम्पियन तायकांडो गोल्ड मेडल विजेता
ज्ञानवर्धिनी विद्यामंदिर शाळेतील सुशांत सुभाष लेव्हरकर स्कूल चॅम्पियन तायकांडो गोल्ड मेडल विजेता
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી નાં સફળ 2વર્ષ ની ઉજવણી કરતું ખંભાળિયા શહેર ભાજપ
વધુ સમાચાર જોવા માટેwww.mahirkalamnews.comપર ક્લિક કરો અને જુઓ વધુ સમાચારો
વિરપુરમાં રસનુ વેચાણ કરનાર વેપારીઓ સામે ફુડ વિભાગનુ ચેકીંગ...
મહિસાગર જિલ્લાના વિરપુરમા ઠેર ઠેર કેરીનો રસ વેચતી હાટડી ધમધમી રહી છે બજારમાં કેરી ૨૦૦ રૂપિયે...