ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ માર્ગ સલામતીની વિવિધ કામગીરી અન્વયે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. તા.11.01.2023 થી તા.17.01.2023 દરમિયાન માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો આર.ટી.ઓ, પોલીસ, એસ.ટી. વિભાગ તથા ગ્રામજનોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લોકોમાં માર્ગ સલામતી અંગે જન જાગૃતિ લાવવાના કાર્યકર્મો કરવામાં આવશે. માર્ગોમાં સુચિત બ્લેક સ્પોટ નિર્ધારીત કરીને તેનું સમારકામ વગેરે કરીને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબતે કામગીરી કરવામાં આવશે. આ અંતર્ગત એ.આર.ટી.ઓ. કચેરી પાટણ, અને ST ડેપો ચાણસ્માના સંયુક્ત ઉપક્રમે ચાણસ્મા એસ.ટી. ડેપો ખાતે એસ.ટી વિભાગના ડ્રાઈવર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા વધે તે હેતુસર તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે ડ્રાઈવર્સે માર્ગ પરના ચિન્હો, અકસ્માતના વિવિધ કારણો, ગતિ મર્યાદા, કાળજીપૂર્વકનું ડ્રાઈવીંગ અને સલામત જાહેર પરિવહન જેવી બાબતો વિશે ડ્રાઈવર્સને જાગૃત કરાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 15,549 લોકો...
Vivo T2 5G और Vivo Y56 5G फोन की कीमतों में भारी कटौती, इन बैंक कार्ड्स पर मिल रही तगड़ी डील
Vivo ने T2 5G स्मार्टफोन को दो वेरिएंट 6GB रैम और 128GB स्टोरेज और 8GB रैम और 128GB स्टोरेज...
પોકેટ કોપ એપ્લિકેશન નાં માધ્યમ થી વાહન ચોરી નાં ગુનાનો ભેદ ઉકેલી કાઢયો દાહોદ એ ડિવિઝન પોલીસ....
પોકેટ કોપ એપ્લીકેશનના માધ્યમથી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી બુલેટ મોટર સાયકલ કિ.રૂ.૯૦,૦૦૦/-...
Tech News :- बहुत जल्दी खत्म हो जाती है लैपटॉप की बैटरी तो ये टिप्स आएंगे काम, बस फॉलो करें ये तरीके
अगर आप विंडोज 11 डिवाइस का इस्तेमाल कर रहे हैं और आपको बैटरी को लेकर कुछ समस्या आ रही है तो ये...