સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्ह्यात ५३० चाचण्या; १५ कोरोना बाधितांची भर
जिल्ह्यात कोरोनाचा संसर्ग सुरूच असून, रविवारी ५३० व्यक्तींच्या स्टॅबची चाचणी करण्यात आली....
মুম্বাইত অনুষ্ঠিত হোৱা Royal Diva World প্ৰতিযোগিতাত খিতাপ অৰ্জন গোলাঘাটৰ ইষা ঘোষ
মুম্বাইত অনুষ্ঠিত হোৱা Royal Diva World প্ৰতিযোগিতাত প্ৰথম স্থান লাভ কৰি গোলাঘাট তথা অসমলৈ গৌৰৱ...
બાબરા ના કરીયાણા જીલ્લા પંચાયત ના સદસ્ય પાસે સરપંચો દ્વારા રજુઆત કરવામાં આવી
બાબરા ના કરીયાણા જીલ્લા પંચાયત ના સદસ્ય પાસે સરપંચો દ્વારા રજુઆત કરવામાં આવી
हिट एंड रन कानून के खिलाफ बस-ट्रक चालकों का चक्का जाम, कई पेट्रोल पंप पर लगा 'Out of Stock' का बोर्ड
Hit and Run Case Protest Live Update: हिट एंड रन कानून में सजा को सख्त किए जाने के...