જસદણના બાખલવડ ગામે મારામારી નો બનાવ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ,આરોપી નં.(૧)નાએ ફરીને કહેલ કે. મારી ભત્રીજી કાજલને શૈલેષ સાથે ભગાડવામાં તારો જ હાથ છે તેમ કહેતા ફરીએ કહેલ મને આ વાતની કોઇ ખબર નથી, જેથી આરોપી નં.(૧)નાએ ગાળો આપી તથા આરોપી (૨)નાએ લાકડી વતી ડા બા હાથે એક ઘા મારી તથા આરોપી નં.{૩} અને (૪)નાએ ફિક્સ પાની મેંઢ માર મારી એક બીજાને મદદગારી કરી . માઁ. જેલ્લા મેજી, સાહેબ રાજકોટના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત,(1) જેન્તીભાઇ ભીમાભાઇ પલાળીયો,(2) સાગર ઉર્ફે ભગો જેન્તીભાઇ પલાળીયા,(3) અજયભાઇ ભોળાભાઈ પલાળીયો,(4) દિનેશભાઇ બાઘાભાઈ પલાળીયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब में ड्रग माफियाओं को संरक्षण दे रही है आप सरकार: चुघ ll तरनतारन में पांच दिनों में चार मौतें खतरे की घंटी बजा रही हैं : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने आज भगवंत मान सरकार की राज्य में ड्रग की समस्या को रोकने...
NEET Results 2024 पर Physics Wallah के Alakh Pandey ने सवाल उठाया। जवाब में NTA ने क्या कहा?
NEET Results 2024 पर Physics Wallah के Alakh Pandey ने सवाल उठाया। जवाब में NTA ने क्या कहा?
ડુપ્લીકેટ તેલ બનાવતી ફેકટરી ઝડપાઇ
બોટાદના ભાવનગર રોડ ઉપર થીં ડુપ્લીકેટ તેલ બનાવતી ફેકટરી ઝડપાઇ