પોશીનમાં માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી 

પોશીના ખાતે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ઘ્વારા 

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવમાં આવી હતી જેમાં પોશીનાની નવનિર્માણ વિદ્યાલય ખાતે માર્ગ સલામતી સપ્તાહ સંદર્ભે બાળકો ટ્રાફિક બાબતે જાગૃતિ થાય તેની માહિતી આપવામાં આવી હતી અને વાહન ને રીફલેક્ટર લગાડયા હતા આ કર્યક્રમમા જિલ્લા ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ, હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્સિહ , ઉદીપ તથા ભાવેશભાઈ હાજર રહ્યા હતા