વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના આલમપરા નવી વરસાદમાં જાગશે ગુજરાત ના કેમેરામાં તસવીર કેદ વિકાસની જગ્યાએ વિકાસ થયો નથી નવી વસાહતમાં આવાસોની જગ્યાએ ગરીબ લાભાર્થીઓ કાચા છાપરા બનાવીને રહે છે નથી પાકા મકાનો નથી વસાહદમાં રોડ રસ્તો પણ આવવા જવા માટે આઝાદીના 75 વર્ષ થવા આવ્યા છતાં આલંમ પરા નવી વરસાદમાં પાકો રોડ રસ્તો બનાવવામાં આવ્યો નથી તમામ વરસાદમાં શોચાલય પણ બનાવવામાં આવ્યો નથી વસાહદના માણસો સોશાલય માટે બહાર ખુલ્લામાં શોષાલય સંડાશ કરવા જવું પડી રહ્યું છે વસાહદની રૂબરૂ મુલાકાત કરતા આજે આલંમપરા ની વરસાદ વિકાસથી વંચિત દેખાઈ રહી છે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાવે છે પણ ગરીબ લાભાર્થીઓ સુધી નાણાં પહોંચતાં નથી તેવું આલંમપરા ની વસાહત માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं