ધોળકા.
અમદાવાદ
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ
--------------------------
આજ રોજ તા.15-7-2024 ના રોજ ધોળકા ખાતે પચ્ચીસ હાથલારી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
નોર્થ વેસ્ટ રીલીફ ટ્રસ્ટ યુ.કે. ના સહયોગથી ધોળકા ખાતે પચ્ચીસ હાથલારી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જરુરત મંદ લાભાર્થીઓને પોતાના ધંધા રોજગાર,મજુરી માટે, આજીવિકા સારું કરવા માંટે વિના મુલ્યે હાથલારીઓ નું વિતરણ કરવામાં આવ્યું.
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના ધોળકા યુનીટ ના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં હાજરી આપનાર મહાનુભાવો એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ વડોદરા, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ કરીમ ભાઈ મલેક, અમદાવાદ જિલ્લાના પ્રમુખ ઈબ્રાહીમ ભાઈ રાધનપુરી, મંત્રી અબ્દુલ ભાઈ રેડીમેડવાલા,ઉપ પ્રમુખ કમર અલી મોમીન, ધોળકા ના ઈકબાલભાઈ ભંગાર વાળા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત