જસદણમાં વ્યાજખોર સામે નોંધાય પોલીસ ફરિયાદ,ફરિયાદીએ ₹80 હજાર રૂપિયા લીધા હતા વ્યાજે,આરોપીને વ્યાજની મૂળ રકમ ચૂકવ્યા બાદ પણ 3 લાખની પઠાણી ઉઘરાણી કરતો હતો,આરોપી નાણાં ધીરધાર લાઇસન્સ વગર આપતો હતો વ્યાજે,જગદીશ વઘાસિયા નામના આરોપી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
જસદણ: ગોકુલ ચોક ખાતે રહેતા એક વ્યક્તિએ ઊંચા વ્યાજે પૈસા લીધા બાબતે એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો

