મહુવા ખાતે ચૂંટણી મા ફરજ બજાવતા પોલિસ સ્ટાફ તથા અન્ય કર્મચારી ઓનું બેલેટ પેપર થી મતદાન 

આજરોજ મહુવા શેઠ એમ એન હાઇસ્કૂલ ખાતે ચૂંટણી મા ફરજ બજાવતા પોલિસ કર્મચારી તથા અન્ય બીજા કર્મચારી જેઓ ચૂંટણી કામગીરી મા રોકાયેલા છે તે કર્મચારીઓ નું બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર