ઠાસરા પોલીસ સ્ટેશન અને ઘી જે. એમ. દેસાઇના તેમજ ઠાસરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ રામ ચોકથી ટાવર સુધીની જાગૃતિ શૈલી નીકળી હતી. સરધસમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ, ખરીદ કે વપરાશ ગુનો છે તેવા બેનર સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ અને શહેર આગેવાનો જોડાયા હતા કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું.

રીપોર્ટર :સૈયદ અનવર