શ્રીજી અંબિકા ગરબી મંડળ દ્રારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું ગરબી મંડળના અધ્યક્ષ સરોજબેન કક્કડ દ્વારા આયોજન સારુ કરવામાં આવ્યું જેને સફળ બનાવવા ગરબી મંડળની ટીમ આશાબેન રાઠોડ, ચેતનાબેન પંડયા ,રિમ્પલ કક્કડ કાજલબેન, પુષ્પા ડોડિયા, સોનલ ઓડેદરા, હીનાબેન ગણાત્રા દ્વારા જહેમત ઉઠાવી ગરબી મંડળનાં અધ્યક્ષ સરોજબેન કક્કડ એ જણાવ્યું કે છેલ્લા ૨૫ વર્ષોથી આ ગરબીનું આયોજન થાય છે દર વર્ષે બાળાઓને આકર્ષક ઇનામ દરરોજ નાસ્તા આપવામાં આવે છે ને દર વર્ષે આપના લોકલાડીલા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા તરફથી મીઠાઇ ના બોક્ષ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
POCO आज लॉन्च करेगा दो पावरफुल फोन, मिलेंगे कम दाम में जबरदस्त फीचर्स
POCO M7 Pro 5G पोको आज भारत में दो स्मार्टफोन लॉन्च करेगा। POCO M7 Pro 5G और POCO C75 5G की...
MCN NEWS | समृद्धी महामार्गावर जांबरगाव जवळ अपघात
MCN NEWS | समृद्धी महामार्गावर जांबरगाव जवळ अपघात
विनायक मेटेंच्या अपघाताबाबत आतापर्यंतचा सगळ्यात मोठा दावा.. काय घडलं? Vinayak Mete Accident
विनायक मेटेंच्या अपघाताबाबत आतापर्यंतचा सगळ्यात मोठा दावा.. काय घडलं? Vinayak Mete Accident
કાનપુરમાં મોહરમનું જુલૂસ નહીં નીકળે, મુસ્લિમ સમુદાયે જ લીધો આ નિર્ણય
ઉત્તર પ્રદેશના કાનપુરમાં મુસ્લિમ સમુદાયે આ વર્ષે મોહરમ પર કોઈ અપ્રિય ઘટનાની શક્યતાને ટાળવા માટે...
કાંકરેજના સરપંચોની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓનલાઇન સર્વે પોર્ટલ ચાલુ કરવા માંગ કરી...!
કાંકરેજના સરપંચોની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓનલાઇન સર્વે પોર્ટલ ચાલુ કરવા માંગ કરી...!