રાષ્ટ્રીય કક્ષાએ ગળતેશ્વર તાલુકા ના નાનકડા ગામ વસો (પડાલ) ના મુસ્લિમ છોકરા એ પોતાનો પ્રતિભાવ થી ગુજરાત ને મેડલ અપાવ્યું..
44 મી સબ જુનીયર નેશનલ વોલીબોલ સ્પર્ધા તા - 03/01/2023 થી 08/01/2023 સુધી આનંદ વિહાર દિલ્લી ખાતે યોજાઈ હતી જેમાં વસો ગામ ના મલેક નોમાન હુસેન હાજી યાસીન એ આ સ્પર્ધા માં ગુજરાત ટીમ નું
પ્રતીનીધિત્વ કરી ને રાષ્ટ્રીય કક્ષા એ સિલ્વર મેડલ મેળવ્યો છે તે બદલ ગામ તથા સમાજ માં આનંદ અને ખુશી ની લાગણી જોવા મળી છે..
રીપોર્ટર :સૈયદ અનવર ઠાસરા ખેડા