બનાસકાંઠા જિલ્લા ના પાલનપુરના ગોળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ ગયો હતો. જેમાં દિયોદર ખાતે આવેલ વી.કે વાઘેલા હાઈસ્કૂલના બાળકોએ વિભાગ-2 માં કૃતિ રજૂ કરી હતી જેમાં વી. કે. વાઘેલા હાઈસ્કૂલ ના બાળકો એ વિભાગ-2 ની કૃતિમાં પ્રથમ નંબર મેળવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓમાં ત્રિવેદી કાવ્ય તુષારભાઈ અને દેસાઈ સુમિત રમેશભાઈ તેમજ માર્ગદર્શક તરીકે શાળા ના શિક્ષકો એ.પી.ભાટી,પી. ડી.જોશી, એચ.ડી.મોદી, જે.એન.પંડ્યા ના માર્ગદર્શન હેઠળ આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળા ના આચાર્ય એ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શન શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Abdullahs, Mufits, Gandhis should be banished from J&K in coming elections : Chugh ll J&K needs peace and prosperity not guns and grenades: Chugh
BJP national general secretary Tarun Chugh , who is also the party incharge for J&K, today...
મતદાન મથકોની મુલાકાત લીધી
*રોલ ઓબ્ઝર્વર શ્રી ડો.ધવલકુમાર પટેલે હિંમતનગર મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી* ...
आमदार समीर कुणावार यांचा सभागृहात एल्गार
जुलै महिन्यात झालेल्या अतिवृष्टि तसेच...