બનાસકાંઠા જિલ્લા ના પાલનપુરના ગોળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ ગયો હતો. જેમાં દિયોદર ખાતે આવેલ વી.કે વાઘેલા હાઈસ્કૂલના બાળકોએ વિભાગ-2 માં કૃતિ રજૂ કરી હતી જેમાં વી. કે. વાઘેલા હાઈસ્કૂલ ના બાળકો એ વિભાગ-2 ની કૃતિમાં પ્રથમ નંબર મેળવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓમાં ત્રિવેદી કાવ્ય તુષારભાઈ અને દેસાઈ સુમિત રમેશભાઈ તેમજ માર્ગદર્શક તરીકે શાળા ના શિક્ષકો એ.પી.ભાટી,પી. ડી.જોશી, એચ.ડી.મોદી, જે.એન.પંડ્યા ના માર્ગદર્શન હેઠળ આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળા ના આચાર્ય એ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શન શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰাৰ দিচাও বটুৱাত বিনামূলীয়া স্বাস্থ্য পৰীক্ষা শিবিৰ সম্পন্ন
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্ম দিন উপলক্ষে ভাৰতীয় জনতা পাৰ্টীৰ চৰাইদেউ জিলা সমিতিৰ...
પોરબંદરની બાલુબા કન્યા વિધાલય ખાતે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ યોજાયો
પોરબંદરની બાલુબા કન્યા વિધાલય ખાતે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ નશાબંધી વિષયક વ્યશન મુક્તિ...
कर्जनी येथील लघुजल प्रकल्प ओव्हरफ्लो@india report
कर्जनी येथील लघुजल प्रकल्प ओव्हरफ्लो@india report
72 Hoorain Twitter Review: मजबूत दिल हो तभी देखें '72 हूरें', लोगों ने फिल्म को बताया रोंगटे खड़े करने वाला
72 Hoorain Twitter Review: लगातार विवादों में घिरी 72 हूरें 7 जुलाई को रिलीज कर दी गई। फिल्म टीजर...
સોમનાથ મંદિરમાં વડાપ્રધાનશ્રીએ પૂજા અર્ચના કરી | Gujarat First
સોમનાથ મંદિરમાં વડાપ્રધાનશ્રીએ પૂજા અર્ચના કરી | Gujarat First