દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાંથી ગત તારીખ: ૬-૭-૮/૦૧/૨૦૨૩ ના રોજ માધ્યમિક વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી,પોઇચા, પાવાગઢ,ડાકોર તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદની મુલાકાત લીધી હતી.જેમાં આચાર્યશ્રી તેમજ સ્ટાફના મિત્રોના સાથ સહકારથી પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો હતો.જેમાં પ્રવાસનું આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી તેમજ ભાટી સાહેબ,રઘુભાઈ,રામજીભાઈ, નારણભાઈ તેમજ સ્ટાફના મિત્રોના ખુબ સાથ સહકાર મળ્યો હતો..