વ્યાજખોરોને ડામવા ઈકબાલગઢ ખાતે અમીરગઢ પી.આઈ શ્રીનો લોક દરબાર...
આજરોજ ઈકબાલગઢ અગ્રવાલ ધર્મશાળાના હોલમાં અમીરગઢ પોલિસના બાહોશ અને કર્મષ્ઠ ઍવા પી.આઈ શ્રીના અધ્યક્ષ સ્થાને લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ....
જેમાં ઇકબાલગઢ ગામના આગેવાનો તથા સામાજીક કાર્યકરો તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહેલા ત્યારે સભાને સંબોધન કરતા પી.આઈ શ્રી એ વ્યાજખોરોને ડામવા વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી અને ખાસ સુચના સાથે જણાવેલ કે કોઈ પણ નાગરીકે વ્યાજખોરોથી ડરવાની જરૂરીયાતનથી પોલિસ દરેક નાગરીકના પડખે છે. વ્યાજખોરોની ધમકીથી જરા પણ ડરવાની જરૂરીયાત નથી પોલિસને સુચના આપો ફરીયાદ નોધાવો. એટલે પોલીશ તમને ૨ક્ષણ આપશે અને ફક્ત તમારે એવીડન્સ સાથે પોલીસને જાણકારી આપવાની ૨હેશે લોકોએ જરા પણ ભયભીત થવાની જરૂરીયાતનથી આમલોકો ને વિસ્તુત સમજુતી આપેલ ત્યારબાદ હાજર રહેલા લોકો માંથી પણ અનેક પ્રશ્નકરવા માં આવ્યા ત્યારે તેમને પણ સકુશળ શાંભળી તેમના પણ જવાબો આપી ર્મંત્ર મુગ્ધ કરી નાખ્યા હતા...
આસમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઈકબાલગઢ આઉટ પોસ્ટ પોલિસ સ્ટેશનના જમાદાર શ્રીદેવાભાઇ અને પોલિસ સ્ટાફ દ્વારા ભારે જય મત ઉપાડી લેવામાં આવેલ જે ખરેખર બીરદાવવા ને પાત્ર છે...