ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હેરાફેરી થતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી છુટી બોટલોતેમજ પાઉચ મળી કુલ નંગ-૫૦૦ કિ.રૂ-૮૫,૮૨૦ /-તથા મોબાઈલ નંગ-૦૨ કિ.રૂા.૨૦૦૦૦/- તથા ટેમ્પો કિ.રૂ-૨,૦૦૦૦૦/- એક મળી કુલ કિ.રૂા.૩,૫૮૨૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર સુચના મુજબ શ્રી પી. એલ. આહીરપો. સબ.ઇન્સ. એલ.સી.બી. નાઓ સ્ટાફના માણસો સાથે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન કુચાવાડા ટોલનાકા પાસે આવતા બાતમી હકીકત મળેલ કે,“એક સફેદ કલરનો ટેમ્પો રજીસ્ટર નં-G.J.08.AW.0674 વાળાના ડાલામાં ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાંથાવાડાથી દાંતીવાડા તરફ આવનાર છે..”જે હકીકત આધારે કુચાવાડા ટોલનાકા પાસે વોચમાં હતા તે દરમ્યાન સદરે ટેમ્પો પકડી લીધેલ જે ટેમ્પોના ડાલામાં બનાવેલ ગુપ્ત ખાનામાં ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી છુટી બોટલો તેમજ પાઉચ મળી કુલનંગ-૫૦૦ કિ.રૂા.૮૫,૮૨૦ /-નો રાખી હેરાફેરી કરી ટેમ્પોની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૨ કિ.રૂા.૨૦૦૦૦/-મળી કુલ કિ.રૂા.૩,૫૮૨૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧)દલપતરામ ગણેશાજી જાટ રહે સજારા તા- સાચોર જી.જાલોર (રાજસ્થાન) તથા(૨) નરેન્દ્રસિહ હડમતસિહ દેવડા રહે ધામસણ તા- રાનીવાડા જી.જાલોર (રાજસ્થાન) વાળાઓ પકડાઈ જઈ તથા પપ્સા ઉફે હીરસિહ ભીખસિહ રાજપુત રહે કિલવા તા- સાચોર જી. જાલોર (રાજસ્થાન) વાળાએ માલ ભરાવી તથા આણંદ મુકામે આપવાનો સદરે આરોપીઓ વિરૂધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્ર સેવિકા સમિતિ પંચમહાલ દ્વારા...
মাজুলীৰ কেশৱৰাম বৰা উঃমাঃ বিদ্যালয়ত বিদায় সম্বৰ্ধনা সভা সম্পন্ন
মাজুলীৰ কেশৱৰাম বৰা উঃমাঃ বিদ্যালয়ত
বিদায় সম্বৰ্ধনা সভা সম্পন্ন
আজি মধ্য...
તળાજાના ઊચંડી ગામે આધેડ પર પાઇપ વડે હુમલો
તળાજાના ઊચંડી ગામે રહેતા ભાવેશભાઈ વાધેલા પર ફુલસરના હીરાના વેપારી નિકુંલભાઈ બારૈયા દ્રારા પૈસા...
चापरमुख शाखा पूप्रमास ने किया मेधावी विद्यार्थियों का अभिनंदन ।
पूर्वोत्तर प्रदेशीय मारवाड़ी सन्मिलन की चापरमुख शाखा ने मंगलवार को मेट्रिक परिक्षा में डिस्टिंगसन...