બનાસકાંઠાં જીલ્લામાં ડીસા તાલુકાના ભડથ થી ડાવસ ગામ તરફ જવાનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હતો . જેથી ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂ કર્યા બાદ તંત્ર દ્વારા 7 મહિના અગાઉ આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી . તે સમયે અહીં અંદાજિત અઢી કિલોમીટર સુધી મેટલ પાથરવામાં આવ્યો હતી , પરંતુ ત્યારબાદ અચાનક કોન્ટ્રાક્ટરે રોડની કામગીરી બંધ કરી દીધી હતી અને હજુ સુધી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી . જેના કારણે આ રોડ પરથી પસાર થતા રોજના હજારો લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે . મેટલ પાથર્યા બાદ હજુ સુધી રોડ ન બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો , પશુપાલકો , શાળાએ જતા બાળકો અને બાઈક ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે . : - બ્યુરો અહેવાલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારીઆ નગર સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો નો રાફડો ફાટ્યો છે
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક દંપતિએ એક વ્યક્તિને ગેરકાયદેસર ૮૦,૦૦૦ રૂપીયા ૧૦ ટકા લેખે...
Hero Motocorp Share News: क्यों इस Stock में आज निवेश करने से बन सकता है बढ़िया Profit ? | FY25
Hero Motocorp Share News: क्यों इस Stock में आज निवेश करने से बन सकता है बढ़िया Profit ? | FY25
Hyderabad अग्निकांड में 9 लोगों की जलकर मौत, आपस में भिड़े कांग्रेस-AIMIM कार्यकर्ता | Nampally Fire
Hyderabad अग्निकांड में 9 लोगों की जलकर मौत, आपस में भिड़े कांग्रेस-AIMIM कार्यकर्ता | Nampally Fire
Azadi Ka Amrit Mahotsav prossesion by Sankardev Sishu Bidya Niketan, Uttar Guwahati
Uttar Guwahati Sankardev Sishu Bidya Niketan has organised walkathon theme on the guidelines...